શુક્રવાર, 7 નવેમ્બર, 2014

ગુજરાતી શબ્દો બનાવવા



ગુજરાતી શબ્દો બનાવવા
ગુજરાતીના કોઈ પણ ચાર મૂળાક્ષરો લઈને ગુજરાતીમાં જુદા જુદા 2,3 અને 4 અક્ષરવાળા 80 જેટલા
 શબ્દો બનાવવાની EXEL FILE બનાવેલ છે.જેનાથી
ધોરણ 1,2,3, ના વિધ્યાર્થીઓની વાંચન ક્ષમતા વધશે.
ડાઉનલોડ માટે
અહિયાં ક્લિક કરો 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો