પૂર્ણ સન્ખ્યાઓ: 0,1,2,3,4.........., પ્રાક્રુતિક સન્ખ્યાઓ : 1,2,3,4……, પૂર્ણાક સન્ખ્યાઓ:.. .....-2,-1,0,1,2,3,4.........., એકી સન્ખ્યાઓ:1,3,5,7,9.........., બેકી સન્ખ્યાઓ:2,4,6,8.........., અવિભાજ્ય સન્ખ્યાઓ:2,3,5,7,11,13......., વિભાજ્ય સન્ખ્યાઓ:4,6,8,9,10,12,14......., પૂર્ણવર્ગ સન્ખ્યાઓ:1,4,9,16,25,36............, પૂર્ણઘન સન્ખ્યાઓ:1,8,27,64,125............, ચોરસની પરિમિતિ = 4 х લમ્બાઇ, લમ્બચોરસની પરિમિતિ =2(લમ્બાઇ +પહોળાઇ), નળાકારની વક્રસપાટીનુ ક્ષેત્રફ઼ળ=2Πrh

રવિવાર, 25 મે, 2014

ગણિત ગમ્મત



ગણિત ગમ્મત
૭૧ x  ૧......=
૭૧ x  ૨......= ૧૪
૭૧ x  ૩......= ૨૧
૭૧  x ૪......= ૨૮
૭૧  x ૫......= ૩૫
૭૧  x ૬......= ૪૨
૭૧  x ૭......= ૪૯
૭૧  x  ૮......= ૫૬
૭૧  x  ૯......= ૬૩
૭૧  x  ૧૦.....= ૭૧ 


 સૌ પ્રથમ..., સાત એકુનો ઘડિયો લખી દો..., ત્યાર બાદ ૧ ,, , , એમ ક્રમ મુજબ લખી દો.
જુઓ ગણિત ગમ્મત થઈને....
જાદુઈ ખેલ......!

Try....81 x 1 = 81
Try....91 x 1 = 91

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો