રવિવાર, 25 મે, 2014
શુક્રવાર, 23 મે, 2014
ગણિતના સૂત્રો અને નિયમો
ગણિતના અગત્યના સૂત્રો અને નિયમો માટેની word મા ફાઇલ બનાવેલ છે
DOWNLOAD CLICK HEAR
આ ફાઇલમા KAP127 ફોન્ટનો ઉપયોગ કરેલ છે
DOWNLOAD CLICK HEAR
આ ફાઇલમા KAP127 ફોન્ટનો ઉપયોગ કરેલ છે
સોમવાર, 19 મે, 2014
રવિવાર, 18 મે, 2014
શનિવાર, 17 મે, 2014
હવે તમારા PC AND LAPTOP મા એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરો

Use android apps in your pc and laptop
ડાઉનલોડ કરવા માટે નીચેની લિન્ક પર ક્લિક ક રો
http://bluestacks-app-player.en.softonic.com

મંગળવાર, 13 મે, 2014
ઘરે બેઠા ઓનલાઇન લાઇટબિલ ભરો
હવે ઘરે બેઠા ઓનલાઇન લાઇટબિલ ભરો. .
લાઇટબીલ કઇ રીતે ભરવુ તેની સમજુતી માટે PDF FILE ડાઉનલોડ કરો
http://sitebuilder.yola.com/restricted_view/site_design/8a4986ca45bdc2490145e1f74b056dc9/resources/light-bill-online.pdf
web site
http://www.pgvcl.com/ONLINE_PAYMENT.htm

સોમવાર, 12 મે, 2014
રવિવાર, 11 મે, 2014
LKG THI STD-10 SUDHINU MATHS SHIKHO
LKG થી ધોરણ 10 સુધીનું ગણિત શીખો
ગણિતમાં આવતી સમસ્યાનો ઉકેલ મેળવો નીચે આપેલ લિન્કનીમુલાકાત લો અને ગણિત શીખો
http://in.ixl.com/promo?partner=doubleclick&phrase=160x600&utm_source=doubleclick&utm_medium=banner&utm_campaign=160x600

શનિવાર, 10 મે, 2014
ફૂલો લીલા કે કાળા રંગનાં કેમ નથી હોતાં?

ફૂલનું મૂળભૂત કામ પરાગનયન માટે પતંગિયાં અને જીવડાંઓને આકર્ષવાનું છે. એટલે તે તેજસ્વી રંગનાં અને રંગબેરંગી હોય તે જરૃરી છે. લીલા રંગનું ફૂલ પાન વચ્ચે દેખાય જ નહીં. રાત્રે ખીલતાં ફૂલો સફેદ હોય છે અને અંધારામાં પણ દેખાય તેવાં હોય છે. ફૂલને રંગની સાથે સુગંધ પણ હોય છે. આમ ફૂલનું મૂળભૂત કામ સારી રીતે થઈ શકે તે માટે કુદરતે તેને આકર્ષક રંગના બનાવ્યાં છે.
તમને જાણીને નવાઈ લાગશે પરંતુ ફ્રાન્સના વિજ્ઞાનીઓએ પ્રયોગશાળામાં લીલા રંગનું ગુલાબ ઉગાડયું છે. કાળા રંગના ગુલાબ ઘણા સ્થળે સફળતાપૂર્વક ઉગાડાય છે.
જીવસૃષ્ટિનો આધાર ઓક્સિજન

* ઓક્સિજન પૃથ્વી ઉપરનું બીજા નંબરનું સૌથી વધુ મળી આવતું તત્ત્વ છે. પૃથ્વીની સપાટીની રચનામાં ૪૬ ટકા અને હવામાં તેનું પ્રમાણ ૨૧ ટકા હોય છે.
* ઓક્સિજન ખૂબજ સક્રિય વાયુ છે અને પાણીમાં ઓગળી જાય છે. એટલે પૃથ્વી પર ઘણા રાસાયણિક દ્રવ્યો અને પ્રવાહીઓમાં તે હોય છે.
* હવામાં રહેલા ઓક્સિજનના રેણુ (મોલેક્યુલ)માં બે અણુ હોય છે. ત્રણ અણુવાળો ઓક્સિજન ઓઝોન કહેવાય છે.
* ઓક્સિજનને માઈનસ ૧૮૨ અંશ સેન્ટીગ્રેડે ઠંડું કરતાં ભૂરા રંગનું પ્રવાહી મળે છે.
* ઓક્સિજન વાયુની શોધ ઈ.સ. ૧૭૭૦માં જોસેફ પ્રિસ્ટલીએ કરેલી.
* ઓક્સિજન દહન ક્રિયામાં પણ ઉપયોગી થાય છે.
* વાતાવરણમાં રહેલો ઓક્સિજન ખુલ્લામાં પડેલી લોખંડ જેવી ધાતુની ચીજો સાથે પ્રક્રિયા કરી કાટ પેદા કરે છે તેને ઓક્સિડેશન કહે છે.
ધગતધગતો લાવારસ ફેંકતા જવાળામુખી
પૃથ્વીની
સપાટી પર ઘણા પર્વતો આવેલા છે. આ પર્વતો જુદા જુદા પ્રકારના હોય છે.
કેટલાક બર્ફીલા તો કેટલાક માત્ર ખડકોના બનેલા. પરંતુ કેટલાક પ્રદેશોમાં
લાવરસ ઓકતા ભયંકર જ્વાળામુખી પર્વતો આવેલો છે.
પૃથ્વી પર જ્વાળામુખીની રચના લાખો વર્ષ પહેલાં થઈ હોય છે. પૃથ્વી પરના
નાનકડા છિદ્રમાંથી ધગધગતો લાવારસ બહાર આવીને નાનકડી ટેકરી બનાવે. સમયાંતરે
વારંવાર થતી આ પ્રક્રિયામાંથી ટેકરી વધીને મોટો પહાડ બને છે. પરંતુ તેની
મધ્યમાંનું છિદ્ર ખુલ્લું જ રહે છે. પૃથ્વીના પેટાળમાં પ્રચંડ ગરમીથી
પીગળેલી ધાતુઓ અને ખડકોનું ઘટ્ટ પ્રવાહી આ છિદ્રમાંથી ધસમસતું બહાર આવીને
જ્વાળામુખીની ટોચેથી વાતાવરણમાં ફેંકાય છે. જ્વાળામુખી પર્વતમાંથી કાયમ
લાવારસ નીકળતો નથી. પરંતુ ધૂમાડા નીકળવાનું ચાલુ જ રહે છે. સક્રિય થાય
ત્યારે તેની ટોેચેથી લાવારસ ઉપરાંત અગ્નજવાળાઓ અને રાખના રજકણો હવામાં
ફેલાય છે. આસપાસના વિસ્તારોમાં ભૂકંપ સર્જાય છે.
જ્વાળામુખીની ટોચેથી નીકળતો લાવારસ પર્વતના ઢોળાવ પર ફેલાઈને ધીમે ધીમે ઠરીને પોપડા બનાવે છે. આ પોપડાને અગ્નિકૃત ખડકો કહે છે.
જ્વાળામુખીના આકાર પ્રકારે ઘણા પ્રકારો હોય છે. કેટલાક એકદમ સાંકડી
ટોચવાળા પિરમિડ જેવા તો કેટલાક બેઠા ઘાટની ટોચ ઉપર વિશાળ ખાડાવાળા હોય છે.
વિશ્વમા ઘણા જ્વાળામુખીઓ છે. કેટલાક કાયમી શાંત થઈ ગયેલા છે. તો કેટલાક
સક્રિય છે. કેટલાક જ્વાળામુખી સમયાંતરે સક્રિય થાય છે. તો કેટલાક સતત
સક્રિય રહે છે.
અમેરિકાનો સેન્ટ હેલેન્સ જ્વાળામુખી ૨૫૪૯ મીટર ઊંચો છે. તે ૨૦૦૫માં
સક્રિય થયેલો ઈટાલીનો માઉન્ટ બેટના ૩૩૫૦ મીટર ઊંચો છે. તે સતત સક્રિય રહી
રાત્રે આકાશમાં અજાયબ આતશબાજી સર્જે છે. જાપાનનો ફિજી જ્વાળામુખી
વિશ્વભરમાં જાણીતો છે.
ધગતધગતો લાવારસ ફેંકતા જવાળામુખી:

આકાશમાં ફરતાં લઘુગ્રહોની દુનિયા
સૂર્યની
ફરતે પ્રદક્ષિણા કરતાં ૮ ગ્રહો જાણીતા છે પરંતુ તે સિવાય સૂર્યની આસપાસ
પ્રદક્ષિણા કરતો નાના મોટા ખડકોનો સમૂહ છે. ઈ.સ. ૧૮૦૧માં તેની આકસ્મિક જ
શોધ થયેલી ત્યારબાદ આ ખડકોનો વધુ અભ્યાસ થયો. આ ખડકોને લઘુગ્રહ કહે છે. તે
પણ સૂર્યની આસપાસ નિયમિત પ્રદક્ષિણા કરે છે.
લઘુગ્રહો કદમાં નાના અને અનિયમિત આકારના હોય છે. મંગળ અને ગુરુ વચ્ચે
૫૫ કરોડ કિલોમીટર પહોળા પટ્ટામાં રહીને તે બધા ઘૂમ્યા કરે છે. ક્યારેક
એકબીજા સાથે અથડાય પણ છે. ગુરુ અને મંગળમાંથી તેમજ સૂર્યમાંથી છુટા પડેલા
ગ્રહ બની નહીં શકેલા આવા કરોડો લઘુગ્રહો આ પટ્ટામાં છે. આ પટ્ટાને
એસ્ટીરોઈડ બેલ્ટ કહે છે.
એસ્ટીરોઈડ બેલ્ટની બહાર પણ કેટલાક સ્વતંત્ર લઘુગ્રહો જોવા મળે છે. તેને
ટ્રોજન કહે છે. તેની ભ્રમણ કક્ષા અનિયમિત હોય છે. સૌથી મોટો લઘુગ્રહ સોરસ
૧૦૦૦ કિલોમીટર વ્યાસનો છે.